અમદાવાદના સાણંદ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદના સાણંદ તાલુકામાં પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. સાણંદના નાની દેવતી ગામમાં કાપણી માટે તૈયાર પાક જમીનદોસ્ત થયો હતો. સાણંદના લગભગ ૪૦ જેટલા ગામડાઓમાં નુકશાન થયું હતું. કેટલાક ખેડૂતોએ વાઢેલી ડાંગર પાણીમાં ધોવાઈ ગઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram