અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, કોવિડ સહાયક ડ્યૂટી કરનારને પરિણામમાં ખાસ ક્રેડિટ માર્ક્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે,, ફિઝિયોથેરપી, નર્સિંગ સહિતના પેરામેડિકલના છેલ્લા વર્ષના સિવાયના વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાત યુનિવર્સિટી મેરીટ બેઝ પ્રમોશન હેઠળ કોવિડ સહાયક ડ્યૂટી કરનારને પરિણામમાં ખાસ ક્રેડિટ માર્ક્સ આપશે.