Ahmedabad: શહેરમાં વિટામીન સી વાળા ફળોની માંગ વધતા ભાવમાં કેટલો થયો વધારો?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ શહેરમાં વિટામીન સી વાળા ફળોની માંગ વધતા તેના ભાવ આસમાને પહોંચ્યા છે. અહીં લીંબુનો ભાવ 160 રૂપિયા કિલો અને નારિયેળનો ભાવ 80 રૂપિયાએ પહોંચ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram