અમદાવાદની આ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને ડિને કરી સ્વૈચ્છિક નિવૃત્તિની માંગ,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને બી.જે. મેડિકલ કોલેજના ડિને સ્વૈચ્છિત નિવૃત્તિની માંગણી કરી છે. ડો.જે.વી.મોદી અને ડો.પ્રણય શાહે સરકાર સમક્ષ VRS માટે માંગણી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram