શું છે MIS-Cનો રોગ? કોને રહે છે આનો ખતરો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 May 2021 11:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના બાદ બાળકોમાં MIS-Cનો ખતરો વધી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં એક મહિનામાં MIS-Cના 5 બાળકો દાખલ થયા છે. MIS-Cનો રોગ 18 વર્ષ સુધીના બાળકોને થઈ શકે છે.