અમદાવાદનાં કેટલાક ગામોમાં અટક્યો વિકાસ, કેમ પડી રહી છે મુશ્કેલીઓ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2021 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં કેટલાક ગામોમાં વિકાસના કામો અટક્યાં છે. દોઢ વર્ષથી વિકાસ અટક્યો છે. 15માં નાણાંપંચ અંતર્ગત ગ્રામ પંચાયતમાં રકમ જમા થઈ છે.