Ahmedabad: શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે દિનેશ શર્માની શક્યતાઓ,AMCના નેતા વિપક્ષ તરીકે કોને અપાશે તક?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 02:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં દિનેશ શર્મા(Dinesh Sharma)ને અમદાવાદ(Ahmedabad) શહેર કોંગ્રેસ(City Congress)ના પ્રમુખ બનાવાય તેવી શક્યતાઓ છે. AMCના નેતા વિપક્ષ તરીકે શહેઝાદખાન અને નિરવ બક્ષીને તક આપવામા આવી શકે છે.આ બન્ને અઢી અઢી વર્ષ માટે AMCના નેતા વિપક્ષ બનાવાય તેવી સંભાવનાઓ છે.