Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોની મહેનતનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે.....અહીંયા ખેડૂતો પોતાના ખેતરમાં પાણીની પાળ તૂટી જતા પોતે જ પાળ બનીને આડા પડી ગયા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે..
ખેડૂતનો ખેતરનો પાળો ચાલુ વરસાદમાં તૂટતા ચારથી પાંચ ખેડૂતો પાળા ઉપર આડા પડી બાંધ્યો પાળો બનાવ્યો હતો...જેસીબીનો ખર્ચ 5000થી વધુ થતો હોવાથી ખેડૂતોએ આડા પડી જાતે પાળો બાંધ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે... વાયરલ વિડીયો
બનાસકાંઠા જિલ્લાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... અહીંયા ખેડૂતો પોતાના ખેતરમાં પાણીની પાળ તૂટી જતા પોતે જ પાળ બનીને આડા પડી ગયા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે..
ખેડૂતનો ખેતરનો પાળો ચાલુ વરસાદમાં તૂટતા ચારથી પાંચ ખેડૂતો પાળા ઉપર આડા પડી બાંધ્યો પાળો બનાવ્યો હતો...જેસીબીનો ખર્ચ 5000થી વધુ થતો હોવાથી ખેડૂતોએ આડા પડી જાતે પાળો બાંધ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે... વાયરલ વિડીયો
બનાસકાંઠા જિલ્લાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે...