અમદાવાદમાં કોરોનાના નવા વાયરસની એન્ટ્રીથી ખળભળાટ, જાણો કેટલા દર્દીઓની થઇ પુષ્ટી?

Continues below advertisement
ગુજરાતમાં કોરોનાનાના નવા વાયરસનો પગપેસારો થયો હતો. અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દીઓ નોંધાયા હતા. UKથી આવેલા મુસાફરના રિપોર્ટમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો. પૂણેની લેબમાં બ્રિટનથી આવેલા મુસાફરોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં મુસાફરોમાં કોરોનાના નવા સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram