AMAના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઇએ કોરોનાની રસી લીધી, લોકોને શું કરી અપીલ ?
Continues below advertisement
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં AMAના પૂર્વ પ્રમુખ અને IMA મહિલા વિંગના પ્રમુખ ડોક્ટર મોના દેસાઈએ પણ કોરોનાની વેક્સિન લીધી હતી. મોના દેસાઈએ વેક્સિન લીધા બાદ લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી..
Continues below advertisement