અમદાવાદ મનપાનું વર્ષ 2021-22 માટેનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, નાગરિકોને શું આપવામાં આવી રાહત, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજું કરાયું છે. વર્ષ 2021-22 માટેના બજેટમાં સામાન્ય કે વાહન વેરામાં કોઈ વધારો કરાયો નથી. તો આ તરફ એલ.જી હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ સહિતની હોસ્પિટલના નવીનિકરણ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram