હવે અમદાવાદીઓ ઈ-બાઈકની મજા માણી શકશે, એક મીનિટનો ચૂકવવો પડશે દોઢ રૂપિયો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં વધી રહેલા પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે એએમસી દ્વારા માય બાઈક બાદ હવે ઈ-બાઈક શરૂ કરવામાં આવી છે. અમદાવાદીઓને હવે ઈ-બાઈકની ભેટ આપવામાં આવી છે. લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્લાઝા ખાતે ઈ-બાઈકને લીલીઝંડી અપાઈ હતી. જેના માટે એક મીનિટનો 1.50 રૂપિયો ચૂકવવો પડશે. હાલ 250 જેટલી ઈ-બાઈક શરૂ કરવામાં આવી છે.
Continues below advertisement