Ahmedabad: મ્યુકરમાઈકોસિસના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક કમિટિની કરાઈ રચના

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં મ્યુકરમાઈકોસિસના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક કમિટિની રચના કરવામાં આવી છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં આ કમિટિની રચના કરાઈ છે.જેમાં નોડલ ઓફિસર ડો.કમલેશ ઉપાધ્યાય અને ENT વિભાગના ઈલા ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram