Ahmedabad ના બાપુનગર પોલીસ સ્ટેશનના PSI વિરુદ્ધ અરજી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના PSI વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. ચોરીના આરોપીને છોડી મુકતા ફરિયાદીએ CPને લેખિતમાં જાણ કરી હતી. આરોપીને છોડી મુકવા અંગે પૂછતા પીએસઆઇએ ગેરવર્તણુક કરી હોવાનો વેપારીનો આરોપ છે.
Continues below advertisement