Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
abp asmita
Updated at:
29 Sep 2024 08:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે ઉપર એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી.. કરજણ ભરૂચ વચ્ચે પસાર થતી બસમાં ઓચિંતા જ આગ ભભુકી ઉઠી છે.. સૌરાષ્ટ્રથી સુરત તરફ જતી હતી આ ખાનગી ટ્રાવલ્સની બસ.. બસ ચાલકની સમયસૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા જો કે આગની લપેટમાં બસ બળીને ખાક થઈ ગઈ. કરજણ ભરૂચ વચ્ચે પસાર થતી બસમાં બસમાં અચાનક આગ લાગી ગઈ હતી.. સૌરાષ્ટ્રથી સુરત તરફ જતી હતી આ ખાનગી ટ્રાવલ્સની બસ... બસ ચાલકની સમયસૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા હતા.. આગની લપેટમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી
Fire In Travel | અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ Watch Video