કોરોનાના કારણે અમદાવાદ મનપાના પૂર્વ કમિશ્નર અને IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન
Continues below advertisement
અમદાવાદ મનપાના પૂર્વ કમિશ્નર અને IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન થયું છે. કેન્દ્રમાં એરપોર્ટ ઓથોરીટીના ચેરમેન રહી ચૂક્યા હતા. કોરોનાની સારવાર માટે એમ્સમાં દાખલ હતા. 1986 બેન્ચના IAS અધિકારી હતા ગુરુપ્રસાદ મહાપાત્રા.
Continues below advertisement