Ahmedabad Municipal Election Results: પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માની હાર
Continues below advertisement
અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં કોગ્રેસ નેતા દિનેશ શર્માની હાર થઇ હતી. પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઇ હતી. ચાંદખેડામાં ભાજપનો ત્રણ અને કોગ્રેસના એક ઉમેદવારની જીત થઇ છે.
Continues below advertisement