FRCના નામે અમદાવાદની આ સ્કૂલ સાથે છેતરપિંડી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાના બોપલ વિસ્તારની સત્યમેવ જયતે સ્કૂલમાંથી વાલીઓ અને સંચાલકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો સંચાલક આપની પાસે frcના લેટર મુજબ ફીની માંગ કરે, તો પહેલા એ લેટરની વાલીઓએ ખરાઇ કરી લેવી જરૂરી છે.. કારણ કે બોપલ વિસ્તારની સત્યમેવ જયતે સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસેથી માંગી, ત્યારે વાલીઓએ આ બાબતે frcમાં ફરિયાદ કરી, જ્યારે આ બાબતની તપાસ થઈ, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી, કે આ આ લેટર frcએ કર્યો જ ન હતો. સંચાલોકોનો દાવો છે કે તેમને ખોટા લેટર મુજબ વાલીઓ પાસેથી પણ નથી ઉઘરાવી
Continues below advertisement