Gujarat Heart Attack | ગુજરાતમાં વધુ એકનું હાર્ટ અટેકથી મોત, અમદાવાદના શિક્ષકનું ક્રિકેટ રમતા મોત
gujarati.abplive.com
Updated at:
12 Nov 2023 04:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Heart Attack | તલોદના ખેરોલમાં ક્રિકેટ રમતા 36 વર્ષના શિક્ષકનુ હાર્ટ એટેકથી મોત. દિવાળીના તહેવાર નિમિત્તે અમદાવાદથી વતનમાં આવેલા શિક્ષકનું મોત. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા શિક્ષક પંકજ પટેલનુ હાર્ટએટેકથી મોત નિપજ્યુ. ક્રિકેટના મેદાનમાં અચાનક ઢળી પડતા અન્ય મિત્રો તલોદ ખાતે સારવાર અર્થે લઈ ગયા. જ્યાં તબિબોએ શિક્ષક યુવકનુ હાર્ટએટેકથી મોત નિપજ્યાનુ કારણ બતાવ્યુ.