ગુજરાત હાઈકૉર્ટનું અમદાવાદ કોર્પોરેશન સામે આકરું વલણ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે. આ અવલોકન ગુજરાત હાઇકોર્ટે કર્યું છે. કોર્ટના હુકમનો તિરસ્કાર કર્યાની અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે અમદાવાદ કોર્પોરેશન સામે આકરું વલણ દાખવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે,, જો સારા રસ્તા ન બનાવી શકો તો  ટેક્સના પૈસા પાછા આપો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram