Gujarat Municipal Election 2021: અમદાવાદમાં વરરાજા વરઘોડો લઈ મતદાન કરવા પહોંચ્યા
Continues below advertisement
અમદાવાદ સહિત રાજ્યમાં છ મહાનગરપાલિકાનું આજે મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈ મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ લગ્ન સિઝન પણ ચાલી રહી છે. આ દરમિયાન થલતેજ વિસ્તારમાં વરરાજા લગ્ન પહેલા વરઘોડો લઈને મતદાન કરવા પહોંચ્યા હતા
Continues below advertisement