રાજ્યમાં કોરોના વાયરસે લીધો વધુ એકનો જીવ, અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું મોત, જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યમાં વધુ એક કોરોના વાયરસથી સંક્રમિત દર્દીનું મોત થયું છે. સુરત બાદ અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે.  મૃતક અમદાવાદની મહિલા છે અને તેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદિનાથી પરત ફર્યા હતા. આ પહેલા સુરતમાં એક વ્યક્તિનું વાયરસના કારણે મોત થયું હતું.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram