ગુજરાત યુનિવર્સિટીએ કયા કયા કોર્સની બેઠકમાં કર્યો વધારો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)એ બી.કોમ, બીબીએ અને બીસીએ કોર્સની બેઠકમાં વધારો કર્યો છે. 32 ગ્રાન્ટ ઈન એડ કોલેજમાં 3 હજાર સીટમાં વધારો થશે. કોલેજમાં વર્ગ દીઠ ઈન્ટેક સીટ એક વર્ષ માટે 175 કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat University Gujarat News Increase Seats ABP News Live ABP Asmita Live Course ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live