અમદાવાદ રેલવે સ્ટેશન પર રીક્ષાને પ્રવેશ ન મળતા હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
Continues below advertisement
અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાને પ્રવેશ નહીં અપાતો હોવાના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યના પોલીસ વડા પાસે જવાબ માંગ્યો હતો. જો રિક્ષાચાલકોને રોકવામાં આવતા હોય તો શા માટે રોકવામાં આવે છે તે અંગે ખુલાસો માંગ્યો હતો.
Continues below advertisement