અમદાવાદની સાબરમતી નદીમાં કચરાઓનો ઢગ, રિવર ફ્રન્ટના વોક વે પરથી પસાર થવું મુશ્કેલ
Continues below advertisement
અમદાવાદની સાબરમતી નદી પ્રદુષિત થઈ રહી છે. નદીઓમાં કચરાઓનો ઢગ થતાં સાબરમતી નદી પ્રદુષિત થઈ છે. કચરાના કારણે પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. જેના કારણે રિવર ફ્રન્ટના વોક વે પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
Continues below advertisement