શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવું મરજીયાત, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતના શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવું મરજીયાત કરવામાં આવ્યું છે. આજે ગુજરાત સરકારના મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરીષદ યોજીને આ જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, હેલમેટના કાયદાનો રાજકોટમાં ભારે વિરોધ થયો હતો. ત્યારે હવે સરકારે આ નિર્ણય લેતા લોકોને રાહત મળી છે.
Continues below advertisement
Tags :
Gujarat Helmet Rule Helmet Rule Optional Helmet Rule New Motor Vehicle Acct CM Rupani Gujarat Ahmedabad