Shah Rukh Khan Health Update: કેવી છે અમદાવાદમાં એડમિટ શાહરુખ ખાનની તબિયત?
Continues below advertisement
Shah Rukh Khan Health Update | કેવી છે અમદાવાદમાં એડમિટ શાહરુખ ખાનની તબિયત?
શાહરુખ ખાનની તબિયત હાલ સુધારા પર છે. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેવાશે. શાહરુખ ખાનની સાથે ગૌરીખાન, સુહાના પણ હોસ્પિટલ પહોંચ્યા છે.
અમદાવાદની ગરમીને કારણે અભિનેતા શાહરુખ ખાનને ડિહાઈડ્રેશન થતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જો કે તેમની તબિયત સુધારા પર છે. બુધવારે બપોરે 1 વાગ્યે શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયા. એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ હાલ શાહરૂખ ખાનની સારવાર કરી રહી છે. શાહરૂખ ખાન સાથે પત્ની ગૌરી ખાન પણ હૉસ્પિટલમાં છે. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે. હાલો તો કે. ડી. હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે..
Continues below advertisement