Illegal Entry In USA | કબૂતરબાજ સંદીપ પટેલના ઘરે તાળું, પરિવાર સાથે રફ્ફુચક્કર
gujarati.abplive.com
Updated at:
13 Jan 2024 05:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIllegal Entry In USA | કબૂતરબાજીમાં સંડોવાયેલા એજન્ટ સંદીપ પટેલ પરિવાર સહિત ગાયબ. કલોલના વસંત વિહારમાં આવેલા સંદીપ પટેલના ઘરે તાળું. ગેરકાયદે અમેરિકા મોકલવાના ષડયંત્રમાં સંદીપ પટેલની એજન્ટ તરીકેની ભૂમિકા. CID ક્રાઇમે એજન્ટ તરીકે સંદીપ પટેલ સામે નોંધી છે ફરિયાદ. પાડોશીના કહેવા મુજબ 2 મહિનાથી સંદીપ પટેલ વસંત વિહારમાં રહેવા આવ્યા છે. સંદીપ પટેલ મૂળ નંદાસણના વતની હોવાનો પાડોશીનો દાવો.