Ahmedabad: સંક્રમણ વધતા છીપા કોમ્યુનિટી હોલને કોવિડ સેન્ટર બનાવવા ઈમરાન ખેડાવાલાની માંગ
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતા ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ પોતાના મતવિસ્તારમાં છીપા કમ્યુનિટી હોલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા AMC અને મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ઇમરાન ખેડાવાલાના મત મુજબ હોસ્પિટલ શરૂ થવાના કારણે 150 થી વધુ નાગરિકોને પ્રાથમિક સારવાર મળવાની શરૂ થઈ શકશે. AMC ઓક્સિજન સહિતની વ્યવસ્થા ઉભી કરાવી શકે તે માટે પણ ધારાસભ્યએ માંગણી કરી છે.
Continues below advertisement