અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં નવા 298 કેસ નોંધાયા, જાણો કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા કેટલે પહોંચી?

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં નવા 298 કેસ નોંધાયા હતા. આ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 738 પર પહોંચી ગઇ છે.અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ગુરુવારે માઈક્રો કન્ટેઈમેંટ ઝઓનમાં મુકવામાં આવેલા સ્થળોની સંખ્યા વધીને 108 થઈ છે. અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ મધ્ય ઝોનના એક સ્થળને મ્યૂનિસિપલ કોર્પોરેશને માઈક્રો કન્ટેઈમેંટ ઝોન જાહેર કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram