અમદાવાદ સિવિલમાં 400 જેટલી નર્સે વોર્ડના દર્દીઓને બાંધી રાખડી

Continues below advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ હતી. 400 જેટલી નર્સ દ્વારા સિવિલ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં 800 દર્દીઓને રાખડી બાંધવામાં આવી હતી. લાંબા સમયથી સારવાર હેઠળ રહેલા અને બીજા રાજ્યોમાંથી પરિવારથી દૂર રહેતા દર્દીઓને પારિવારિક લાગણી થાય તે માટે રાખડી બાંધી બહેનોએ આશીર્વાદ લીધા હતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram