સાણંદ તાલુકાના આ ગામમાં કોરોનાના કેસમાં સતત વધારો, ગ્રામજનો શા માટે છે નિરાશ?
Continues below advertisement
સાણંદ તાલુકાના મખીયાવ ગામમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંયા ટેસ્ટીંગ, વેક્સિનની કોઈ સગવડ ન હોવાથી ગ્રામ્યજનો નિરાશ જોવા મળી રહ્યાં છે.ગામના લોકો સતર્કતા રાખી રહ્યા છે પરંતુ સગવડના અભાવે અહીંયા કેસ વધી રહ્યા છે.
Continues below advertisement