અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસી રહ્યો છે વહેલી સવારથી વરસાદ,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
01 Dec 2021 08:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી હતી.