Ahmedabad:કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ની કોવિડ હોસ્પિટલમાં એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ દાખલ થયા છે.સિવિલની કોવિડ હોસ્પિટલમાં 259 દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે.
Continues below advertisement