મ્યુકર માઇકોસિસના ઈંજેકશનની આપુરતી કેવી રીતે થશે?

Continues below advertisement

અમદાવાદમાં મ્યુકર માઇકોસિસના ઈંજેકશનની અછત વર્તાઇ રહી છે. LG હોસ્પીટલમાં ઈંજેકશન ન હોવાના બોર્ડ લાગ્યા છે. દર્દીઓના પરિવારજનો પરેશાન જોવા મળ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram