Iskcon Bridge Accident Case | 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરી અરજી, શું કરી રજૂઆત?
Continues below advertisement
Iskcon Bridge Accident Case | ચકચારી ઇસ્કોન બ્રિજ અક્સ્માત કેસ. આરોપી તથ્ય પટેલની ગુજરાત હાઇકોર્ટમાં અરજી. સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવતા તથ્ય પટેલે ખખડાવ્યા હાઇકોર્ટના દ્વાર. કેસમાંથી બિન તહોમત મુક્ત કરવાની અરજીમાં માગ. આરોપી સામે પોલીસે ખોટી કલમો લગાવી હોવાની રજૂઆત. 5 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી.
Continues below advertisement