કેરળ:10 જિલ્લાઓમાં કોરોના કેસ વધ્યા, પોઝિટિવિટી દર 44 ટકાને ઉપર

Continues below advertisement

દેશમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે. કેરળના 10 જિલ્લાઓમાં કોરોના કેસ વધ્યા છે. સ્વસ્થ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર દેશના 44 રાજ્યોમાં પોઝિટિવિટી દર 10 ટકાને ઉપર છે. સ્વસ્થ મંત્રાલયે વધુમાં જણાવ્યુ હતું કે, દેશમાં હજુ બીજી લહેર પૂર્ણ નથી થઈ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram