Kshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024

Continues below advertisement

અમદાવાદમાં રાજપૂત સમાજભવન ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.. ભાવનગર સ્ટેટના રાજવી વિજય કુમાર સિંહજીનું સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ પરથી અધ્યક્ષ પદ પર તિલક કરી નિમણૂક કરાઈ છે.. મંચ પરથી તમામ હાજર અને સૌ ઉપસ્થિત લોકોની શપથવિધિ કરવામાં આવી હતી...

 

રાજપૂત સમાજભવન ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. ભાવનગર સ્ટેટના રાજવી, ગોંડલ સ્ટેટ ના રાજવી સહિતના તત્કાલીન રજવાડાઓના રાજવી વંશજોનું ઢોલ નગારા શરણાઈઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું.. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ કાર્યક્રમમાં હાજર હાજર રહ્યા હતા.. સમાજને એક મંચ પરથી એકત્રિત કરી સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram