અમદાવાદ શહેરમાં તહેવારના દિવસે પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા લાઇન, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના (corona) કેસ વધતા લોકોમાં સતર્કતા વધી છે. તહેવારની રજા પર પણ અમદાવાદના શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. બોપલ (Bopal) વિસ્તારમા કોરોના ટેસ્ટીંગ સેંટર (corona test) પર લોકો કોરોના ટેસ્ટ કરાવવા પહોંચ્યા હતા. મહત્વની વાત તે છે કે હોળી (Holi) ના તહેવારે પણ લોકો ટેસ્ટીંગ કરાવી રહ્યા છે અને પોતે અને પરિવારના લોકોએ કોરોનાની દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Continues below advertisement