Ahmedabad મા આ વોર્ડમાં પિતા-પુત્ર સામસામે લડી રહ્યા છે ચૂંટણી

Continues below advertisement

અમદાવાદના વાસણા વોર્ડમાં પિતા - પુત્ર એકબીજાની સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે.  પિતા વિનુભાઈ ગોહેલ કોંગ્રેસમાંથી અને પુત્ર નિમેષ ગોહેલ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. વિનુભાઈ ગોહેલ પોતાની પેનલ સાથે વાસણા વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે. વિનુભાઈએ આમ આદમી પાર્ટી સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા દીકરાને ભ્રમિત કરીને આપ તેને ચૂંટણી લડાવી રહી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram