અમદાવાદના તંત્રની નિષ્કાળજીના કારણે સ્થાનિકો પરેશાન, વાહન ચાલકોને હાલાકી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં (Ahmedabad) ભર ચોમાસે ખોદકામ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર થઇ રહેલા ખોદકામથી (drivers) વાહન ચાલકો પરેશાન છે. એક તરફ ભુવા પાડવાની ઘટના તો બીજી તરફ રસ્તા પર ખોદ્કામની સમસ્યાથી લોકો પરેશાન થયા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram