માસ્ક ન પહેરનારા અમદાવાદીઓ પાસેથી સરકારે કેટલા કરોડ રૂપિયાનો વસૂલ્યો દંડ?
Continues below advertisement
ગુજરાત વિધાનસભામાં વિરમગામના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે, માસ્ક ન પહેનાર વ્યક્તિઓમા સૌથી વધુ અમદાવાદની જનતાને દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમા 4,354,42 લોકોને માસ્ક ન પહેરવા મુદ્દે દંડ કરવામાં આવ્યો છે. જેમા સરકારે 27 કરોડ 12 લાખ 21 હજાર 240 રૂપિયાનો દંડ વસુલ્યો છે.
Continues below advertisement