કોરોનાને કાબૂમાં લેવા માર્કેટિંગ યાર્ડ બંધ કરવાના નિર્ણયથી ખેડૂતોને હાલાકી,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે માર્કેટિંગ યાર્ડ બંધ કરાવાના નિર્ણયથી રાજ્યના ખેડૂતોને હાલાકી પડી રહી છે.અમદાવાદના દસક્રોઈ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
Continues below advertisement