સિંધુભવન રોડ પર દસ જેટલા હોડિંગ્સ અને અનેક વૃક્ષો ધરાશાયી, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર અનેક હોર્ડીંગ્સ ધરાશાયી થયા હતા.  હોર્ડીંગ્સ પડતાં વાહનો દબાઈ ગયા હતા. અનેક વૃક્ષો પણ જમીનદોસ્ત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram