ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે એક સાથે 25થી વધુ કાર અથડાઈ, જુઓ વીડિયો

Continues below advertisement
ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. વિઝિબિલિટી ઘટતા એક બાદ એક  25થી વધુ કાર અથડાઈ હતી. અનેક વાહનનો મોટું નુકસાન પણ થયું હતું. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram