Ahmedabad: શહેરમાં કાળમુખા કોરોનાએ કેટલા લોકોને લીધા તેના સંકજામાં અને કેટલા થયા મોત?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કુલ કેસનો આંકડો 1 લાખ 11 હજાર 146 પર પહોંચી ગયો છે. અને અહીં 24 કલાકમાં 22 દર્દીઓના મોત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram