અમદાવાદ સહિત છ મનપામાં આજથી કમિશનર રાજ, મ્યુનિસિપલ કમિશનર ફક્ત રૂટીન કામગીરી જ કરશે

Continues below advertisement
આજથી રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં કમિશ્નરનું રાજ ચાલશે.  અમદાવાદ, જામનગર, સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા મહાનગર પાલિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓની મુદ્દત આજે પૂર્ણ થતાં પ્રથમ વખત મ્યુનિસિપલ કમિશનરો વહીવટીદાર તરીકેની બેવડી ભૂમિકા ભજવશે. મુદ્દત પૂર્ણ થતાં મેયર, નેતા વિપક્ષ સહિતના નગર સેવકો મોટર કાર, એસી ઓફિસ, ફોન સહિતની તમામ સુવિધાઓ પરત કરવાની રહેશે નગરસેવકો તેમના લેટરહેડ વાપરી શકશે નહીં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram