Ahmedabad | World Cup 2023 | મેચને લઈને AMC એક્શનમાં, જો કચરો જોવા મળ્યો તો આવી બનશે
abp asmita
Updated at:
17 Nov 2023 09:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad | શહેરમાં વર્લ્ડકપના ફાઈનલ મુકાબલાને લઈને મહાનગરપાલિકા સજ્જ છે. સ્ટેડિયમની આસપાસ તમામ રૂટ પાર્કિંગ પ્લોટ સહિતના વિસ્તારમાં 17થી 20 નવેમ્બર સુધી સ્વચ્છતા ઝુંબેશ ચલાવાશે.