અમદાવાદના અસલાલી વિસ્તારમાં યુવકની હત્યા, 3 શખ્સો સામે ગુનો નોંધાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

3 શખ્સોએ મનીષ અમદાવાદના (Ahmedabad) અસલાલી વિસ્તારમાં (Asalali area) યુવકની હત્યા કરાઈ હતી. નામના યુવકની હત્યા કરી હતી. ગળાના ભાગે ઘા મારી આ હત્યાને (Murder) અંજામ અપાયો હતો. પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram