મારી વિધાનસભા, મારી વાત: અમદાવાદના નિકોલ બેઠકમાં લોકોની સમસ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મારી વિધાનસભા મારી વાતમાં અમદાવાદના નિકોલ બેઠકની વાત કરીયે તો લોકો પાણી ની સમસ્યાથી પરેશાન છે. તળાવમાં પાણી ભરાતા નથી. પાણી વિના સ્થાનિકો પરેશાન છે. ચૂંટણી સમયે જ સત્તાધિશો આવે છે. રજૂઆત કર્યા છતાં કોઈ નિવારણ આવું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram